રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલો છે પણ ગુજરાત, રાજસ્થાન સિવાય ના અન્ય રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
- 1 કાશ્મીર પોહોલ...
- 2 હીમાચલ પ્રદેશ ગડરિયા, ગડ્ડીલ, ગ્વાલા, પાલ
- 3 ઉત્તર પ્રદેશ ગડરિયા, બધેલ, સેલે, પાલ
- 4 આસામ ઓરાવન
- 5 બંગાલ ગડેરી, ઓરાવન
- 6 ઓરિસ્સા ગ્વાલા
- 7 બિહાર ગડરિયા, ગડેરી, પાલ
- 8 મધ્યપ્રદેશ ભારુડ, ગડરિયા, ધનગર, પાલ, ગારી, બધ
- 9 પંજાબ ગડરિયા, ગ્વામા, ગદ્દી
- 10 હરિયાણા ગડરિયા, પાલી
- 11 રાજસ્થાન રબારી, ગડરિયા, પાલ, બધેલ, સેલે, ભરવાડ
- 12 ગુજરાત રબારી, ભરવાડ
- 13 મહારાષ્ટ્ર ધનગર
- 14 આંધ્રપ્રદેશ કુરમા, ગડરિયા, ધનગર
- 15 તામીલનાડુ કુરબા, ઇડૈયન
- 16 કર્ણાટક કુરંબા
- 17 કેરલ કુરમ્ભ
No comments:
Post a Comment